Skip to main content

Featured

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ સેક્ટર 12 ખાતે જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું.

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ સેક્ટર 12 ખાતે જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું.
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ સેક્ટર 12 ખાતે જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પ્રાચીન ગરબામાં પ્રથમ સ્થાને પનઘટ કલા વૃંદ ,અર્વાચીન ગરબામાં પ્રથમ પનઘટ કલા વૃંદ તથા રાસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રારંભ કલા વૃંદે મેળવેલ હતું જ્યારે ગાંધીનગર ગ્રામ્યમાં નૃત્યશ્રી કલા વૃંદ પ્રાચીન ગરબામાં પ્રથમ સ્થાન મેળવેલ છે જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં 300 જેટલા કલાકારોએ ભાગ લીધેલ હતો જિલ્લા કક્ષાની વિજેતા કૃતિ રાજ્ય કક્ષા રાસ ગરબા નવરાત્રી ગરબા માં ભાગ લેવા માટે જશે.

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ સેક્ટર 12 ખાતે જિલ્લા કક્ષા...

Posted by Info Gandhinagar GoG on Saturday, September 21, 2024

Comments