Skip to main content

Featured

ગાંધીનગર જિલામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ ૨૦૨૪ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

ગાંધીનગર જિલામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ ૨૦૨૪ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.
ગાંધીનગર જિલામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ ૨૦૨૪ અંતર્ગત દૈનિક ધોરણે જિલ્લાના વિવિધ ગામોમાં જાહેર સ્થળોની સફાઇ,શાળાઓમાં વિવિધ હરિફાઇ, સ્વચ્છતા સપથ,સ્વચ્છતા રેલી,યોગ દિવસની ઉજવણી,ડોર ટુ ડોર કચરાના કલેકશન માટે ભીનો કચરો તથા સુકો કચરો અલગ રાખવા બાબતે જાગૃતિ, દવાઓનો છંટકાવ,ડસ્ટિંગ કામગીરી વગેરે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

ગાંધીનગર જિલામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ ૨૦૨૪ અંતર્ગત દૈનિક ધોરણે જિલ્લાના વિવિધ ગામોમાં જાહેર સ્થળોની સફાઇ,શાળાઓમાં...

Posted by Info Gandhinagar GoG on Saturday, September 21, 2024

Comments