Skip to main content

Featured

સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન

       સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન વડનગરની ધરતીથી શરૂ થયેલી નરેન્દ્ર મોદીજીની જીવનયાત્રા સંઘર્ષ, શિસ્ત, સંકલ્પ અને જાહેર સેવાના વિવિધ પડાવોથી પસાર થઈને દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી છે. સાદા પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીજીના જીવનમાં બાળપણથી જ મહેનત અને રાષ્ટ્રસેવાના સંસ્કારો જોવા મળ્યા. યુવાનીમાં તેમણે ભારતભ્રમણ કરી દેશની વિવિધતા, સંસ્કૃતિ અને સમાજજીવનને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા અને સંગઠન તથા જાહેર જીવનમાં પોતાની જવાબદારીઓ નિભાવતા આગળ વધ્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ વર્ષ 2014માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા. ત્યારબાદ 2019માં અને ફરી 2024માં લોકસભા ચૂંટણી બાદ તેમણે વડાપ્રધાન તરીકે શપથ લીધા. મોદીજીના જાહેર જીવનમાં વિકાસ, ડિજિટલ ટેક્નોલોજી, સ્વચ્છતા, માળખાકીય સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો જેવા મુદ્દાઓને મહત્વ મળ્યું છે. વડનગરથી દિલ્હી સુધીની આ સફર અનેક પડકારો, નિર્ણયો અને જવાબદારીઓથી ભરેલી રહી છે. તેમના જીવનપ્રવાસમાંથી મહેનત, શિસ્ત અ...

જ્ઞાન’ની જ્યોત પ્રજ્વલિત કરતાં વડોદરાની દશરથ ITIના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર શ્રીમતી દર્શનાબેન કડિયાને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે ‘નેશનલ ટીચર્સ’ ઍવોર્ડ મળ્યો…

જ્ઞાન'ની જ્યોત પ્રજ્વલિત કરતાં વડોદરાની દશરથ ITIના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર શ્રીમતી દર્શનાબેન કડિયાને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે ‘નેશનલ ટીચર્સ’ ઍવોર્ડ મળ્યો…

‘જ્ઞાન’ની જ્યોત પ્રજ્વલિત કરતાં વડોદરાની દશરથ ITIના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર શ્રીમતી દર્શનાબેન કડિયાને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે ‘નેશનલ ટીચર્સ’ ઍવોર્ડ મળ્યો… તાલીમાર્થીઓની શ્રેષ્ઠ અને સોનેરી કારકિર્દી માટે છેલ્લાં 12 વર્ષથી સમર્પિત શ્રીમતી દર્શનાબેન કડિયાને તેમની કર્તવ્યનિષ્ઠા માટે વંદન..! President of India CMO Gujarat #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #teachersday2024 #NationalAward #ITI #gujarat

Posted by Gujarat Information on Friday, September 6, 2024

Comments